કોરોના મહામારીને લઈ કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય, દવાઓ, વેન્ટીલેટરની સામગ્રી પરથી હટાવી કસ્ટમ ડ્યૂટી

Continues below advertisement
કોરોના મહામારીને લઈ કેન્દ્ર સરકારે વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે કોરોનાની દવા, વેન્ટીલેટરની સામગ્રી પરથી કસ્ટમ ડ્યૂટી હટાવી લીધી છે.  સાથે ઓક્સિજન સાથે સંકળાયેલી 16 જેટલી વસ્તુઓ પર કસ્ટમ ટ્યૂટી પણ સરકારે નાબુદ કરી છે. 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram