અનંતનાગમાં સેના અને આંતકી વચ્ચે અથડામણ, 3 આંતકીઓ ઠાર

Continues below advertisement

જમ્મુ-કશ્મીરના અનંતનાગમાં (anantnag) સેના અને આંતકી વચ્ચે (army) (terrerist) અથડામણ થઈ છે. સેનાએ 3 આંતકીઓને ઠાર માર્યા છે. આ આંતકીઓ લશ્કર-એ-તેયબાના હોવાનું સામે આવ્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram