કોગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી ગુજરાતના કેટલાક નેતાઓ સાથે કરશે મુલાકાત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Jun 2021 04:56 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી (Congress President Sonia Gandhi) ગુજરાતના કેટલાક નેતાઓ ((leaders of Gujarat)) સાથે મુલાકાત કરશે. જૂલાઇ મહિનાના પ્રથમ સપ્તાહમાં મળવા માટે સોનિયા ગાંધીએ સમય આપ્યો છે. ગુજરાત કોગ્રેસના કેટલાક નેતાઓએ અધ્યક્ષને મળવા સમય માંગ્યો હતો. નવા પ્રદેશ પ્રમુખ અને વિપક્ષી નેતાની પસંદગી અંગે નેતાઓ રજૂઆત કરશે.