પંજાબમાં ખેડૂત આંદોલનના સમર્થનમાં મહિલાઓએ ચલાવ્યા ટ્રેક્ટર

Continues below advertisement
નવા કૃષિ કાયદા સામે ખેડૂત આંદોલન વેગીલું બની રહ્યું છે. બે મહિનામાં સરકાર અને ખેડૂતો વચ્ચે થયેલી 11 જેટલી બેઠક બાદ પણ કોઈ પરિણામ નીકળ્યું નથી. આ દરમિયાન આજે પંજાબના લુધિયાણામાં ખેડૂતોના સમર્થનમાં રેલીનું આયોજન કર્યુ હતું. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી.  આ પૈકી ઘણી મહિલાઓએ ટ્રેક્ટર પણ ચલાવ્યું હતું.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram