કોરોના સામેની લડાઈમાં અમેરિકાએ ભારત પાસે માંગી મદદ, માંગી આ ખાસ દવા, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમેરિકામાં કોરોના વાયરસથી મૃતકોની સંખ્યા સતત વધી રહી છે. જેને લઈ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદી સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે નરેન્દ્ર મોદીને હાઇડ્રોક્સીક્લોરોક્વીન ટેબલેટ્સ ઉપલબ્ધ કરાવવા વિનંતી કરી હતી. ઉપરાંત ટેબલેટનો જથ્થો વહેલી તકે રિલીઝ કરવા કહ્યું હતું.