મુસ્લિમ ધર્મગુરૂના જનાજામાં હજારોની ભીડ, સોશિયલ ડિસ્ટન્સિંગની ઐસીતૈસી, પોલીસ તમાશો જોતી રહી.....
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 May 2021 01:16 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉત્તરપ્રદેશના બદાયૂં જિલ્લામાં જિલ્લા કાજી હજરત શેખ અબ્દુલ મોહમ્મદ સાલિમુલ કાદરીનું નિધન થયું. એ પછી તેમના જનાજામાં હજારોની સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. કોવિડ પ્રોટોકોલનું ઉલ્લંઘન થયું હતું. ઘણા લોકો માસ્ક વગરના પણ જોવા મળ્યા હતા. દૂર દૂરથી લોકો એકઠા થયા હતા.