ક્રુઝ ડ્રગ્સ કેસ અપડેટઃ પુત્રના જામીન માટે પિતા શાહરુખ ખાને ઉતારી વકીલોની ફોજ
Continues below advertisement
ક્રુઝ ડ્રગ્સ કેસમાં શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની જામીન અરજી પર આજે સુનાવણી કરવામાં આવશે. મંગળવારે આર્યન ખાનના વકીલે દલીલો કરી હતી. જામીન મેળવવા માટે પિતા શાહરુખ ખાને વકીલોની ફોજ ઉતારી છે.
Continues below advertisement