Cyclone Michaung| દેશના આ રાજ્યો પર તૂટી પડશે ‘મિચોંગ’વાવાઝોડું, જુઓ ચેન્નાઈના હાલ
abp asmita
Updated at:
05 Dec 2023 08:05 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppCyclone Michaung| તમિલનાડુ અને આંધ્રપ્રદેશ પર આજે મિચોંગ વાવાઝોડું ત્રાટકશે. વાવાઝોડું ત્રાટકે એ પહેલા જ હાહાકાર મચી ગયો છે. ચેન્નાઈમાં ધોધમાર વરસાદને લઈને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે.