Cyclone Michaung Landfall | ચેન્નઇમાં આવતી કાલે પણ સ્કૂલ-કોલેજો બંધ, લોકોને ઘરમાં જ રહેવા સલાહ
gujarati.abplive.com
Updated at:
05 Dec 2023 03:54 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppCyclone Michaung Landfall | ચક્રવાતી તોફાન મિચોંગ તમિલનાડુથી આંધ્રપ્રદેશ પહોંચી ગયું છે. મિચોંગે તમિલનાડુ અને ખાસ કરીને રાજધાની ચેન્નઈમાં ભારે તબાહી મચાવી છે. સાવચેતીના પગલારૂપે શહેરમાં શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.