વાવાઝોડાના સંકટને લઈ કેંદ્રીય ગૃહમંત્રીએ યોજી વીડિયો કોન્ફરન્સ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 May 2021 05:18 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગૃહ મંત્રી અમિત શાહે વાવાઝોડા અંગેની તૈયારીઓને લઈને સમીક્ષા બેઠક બોલાવી હતી. ઉર્જા સચિવ સુનૈના તોમર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તે સિવાય એનડીઆરએફ અને અન્ય એજન્સીના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. વાવાઝોડાને પહોંચી વળવા જરૂરૂી કેન્દ્રિય મદદ અંગે પણ બેઠકમાં ચર્ચા કરાઇ છે.