દિલ્હીઃ દિવાળીની આતશબાજીએ પ્રદુષણને ઘમરોળ્યુ, રાજધાનીમાં વધ્યુ પ્રદુષણ
abp asmita
Updated at:
06 Nov 2021 11:11 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિવાળીથી થયેલી આતશબાજીના કારણે રાજધાની દિલ્હીમાં પ્રદુષણનું સ્તર વધ્યુ છે. દિલ્હીમાં વધેલા પ્રદુષણથી સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. દિલ્હીના આનંદ વિહારમાં એર ઈન્ડેક્સ 901 પર પહોંચ્યો છે.