Delhi Pollution | પ્રદુષણને કારણે શ્વાસ લેવામાં પડી રહી છે તકલીફ, દર્દીઓની સંખ્યામાં થયો વધારો
Continues below advertisement
Delhi | વધતા પ્રદુષણને લઈને આજે મહત્વની બેઠક યોજાશે. પ્રદુષણને લઈને સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. પંજાબ, હરિયાણા સરકારને પરાળી સળગાવવા પર રોક લગાવવાનો આદેશ કર્યો છે.
Continues below advertisement