Tractor Rally : પોલીસને હિંસાના 1700 વીડિયો મળ્યા, હિંસા મામલામાં 38 કેસ દાખલ, 84 લોકોની ધરપકડ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિલ્હી પોલીસે 26 જાન્યુઆરીના રોજ થયેલી હિંસા મામલામાં 38 એફઆઇઆર દાખલ કરી છે અને 38 લોકોની ધરપકડ કરી છે. ફોરેન્સિક ટીમે ગઇકાલે લાલ કિલ્લામાંથી પુરાવા એકઠા કર્યા હતા. આ તમામ પુરાવાઓ આરોપીઓ વિરુદ્ધ મહત્વના પુરાવા સાબિત થઇ શકે છે.