ગુજરાતમાં રોડ રસ્તાની હાલત ખરાબ હોવા છતાં ભાજપના ધારાસભ્યની શેખી, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ગુજરાતમાં રોડ રસ્તાની હાલત ખરાબ હોવા છતાં ભાજપના ધારાસભ્ય શેખી મારી રહયા છે. ભાજપના ધારાસભ્યએ જણાવ્યું હતું કે,, કેનેડાના રસ્તા ગુજરાત કરતા પણ વધુ ખરાબ છે. નવસારીના ધારાસભ્ય આર.સી.પટેલે જણાવ્યું હતું કે,, કેનેડામાં રહેતા મારા સંબંધીઓ ગુજરાતના રસ્તા કેનેડા કરતા સારા હોવાનું જણાવે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram