મહારાષ્ટ્રના પાલઘર નજીક દરિયામાં ફસાયેલા જહાજમાંથી ડીઝલ લીકેજ થવાનું યથાવત, જુઓ વીડિયો
Continues below advertisement
મહારાષ્ટ્રના પાલઘર નજીક દરિયામાં ફસાયેલા જહાજમાંથી ડીઝલ લીકેજ થવાનું યથાવત છે. ફસાયેલા જહાજનું નીરિક્ષણ કરવા માટે કોસ્ટ ગાર્ડના અધિકારીઓ પહોંચ્યા હતા. જહાજમાંથી ડીઝલ લીકેજ થવાના કારણે દરિયાઇ જીવોને મોટા નુકસાનની આશંકા છે. છેલ્લા 12 દિવસથી જહાજ વડરાઇ બીચ પાસે ફસાયેલું છે.
Continues below advertisement