મુંબઈથી ગોવા જતા ક્રુઝ શીપ પર ડ્રગ્સ પાર્ટી, NCBએ પાડ્યા દરોડા; 10 લોકોની કરાઈ અટકાયત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Oct 2021 11:51 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈથી ગોવા જઈ રહેલા ક્રુઝ શીપ પર ડ્રગ્સની પાર્ટી ચાલી રહી હતી. જે દરમિયાન એનસીબીએ પહોંચીને દરોડા પાડ્યા છે. આ પાર્ટીમાં બોલિવુડના દિગ્ગજ સ્ટારના પુત્ર પણ સામેલ હોવાનું સામે આવ્યું છે. એનસીબીએ 10 લોકોની અટકાયત કરી છે.