ડિઝલના વાધેલા ભાવના કારણે રાજયભરના માછીમારો માટે દરિયો ખેડવો વધુ કપરો

Continues below advertisement

રાજયભરના માછીમારો માટે દરિયો ખેડવો વધુ કપરો બન્યો છે. ડિઝલના વાધેલા ભાવના કારણે માછીમારો મુશ્કેલીમાં મુકાયા છે. પોરબંદરમાં 500 બોટ દરિયો ખેડવા ન જઇ શકી. જેના કારણે મત્સ્ય ઉદ્યોગ મંદ પડ્યો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram