આવતીકાલે કૃષિ કાયદાના વિરોધમાં દેશભરમાં ચક્કાજામની ખેડૂત સંગઠનોની જાહેરાત
Continues below advertisement
આવતીકાલે કૃષિ કાયદાના વિરોધમાં દેશભરમાં ચક્કાજામ કરવાનું ખેડૂત સંગઠનોએ એલાન કર્યુ છે. દેશભરના રાષ્ટ્રીય અને રાજ્ય રાજમાર્ગોને બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી જામ કરવામાં આવશે. ઈમરજંસી અને આવશ્યક સેવાઓને પ્રભાવિત નહીં કરવામાં આવે.આંદોલનકારી ખેડૂતોએ ચક્કાજામ શાંતિપૂર્ણ અને અહિંસક રીતે થવાની ખાતરી આપી છે.
Continues below advertisement