Farmers Tractor Rally: દિલ્હીના કેટલાક વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવા કરાઈ બંધ

Continues below advertisement
સિંઘુ બોર્ડર સહિતના વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવાઇ છે. સિઘું બોર્ડર, ગાજીપુર બોર્ડર, મુકરબા ચોક, નાંગલોઇમાં રાત્રે 12 વાગ્યા સુધી ઇન્ટરનેટ સેવા બંધ કરાઇ છે. દિલ્લીમાં ટ્રેક્ટર રેલી દરમિયાન ખેડૂતો બેરિકેડ તોડીને આગળ વઘતા સમગ્ર માહોલ તણાવૂપર્ણ બની ગયો છે. પોલીસ અને ખેડૂતોના ઘર્ષણમાં કેટલાક પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયાના અહેવાલ મળી રહ્યાં છે. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram