ફટાફટ:ઝાસીકી રાણી લક્ષ્મીબાઈની જન્મજ્યંતિ પર વાયુ સેનાને મળશે પ્રથમ સ્વદેશી હેલિકોપ્ટર, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
19 Nov 2021 03:23 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઝાસીકી રાણી લક્ષ્મીબાઈની જન્મજ્યંતિ પર વાયુ સેનાને મળશે પ્રથમ સ્વદેશી હેલિકોપ્ટર. આકાશથી વરસાવશે આગની. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આર્મીને સોંપ્યો પ્રથમ ડ્રોનનો જથ્થો. ભાવનગરમાં ભાજપના સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો હતો. ભાવનગરમાં રિંગરોડના કામ માટે 240 કરોડ રૂપિયાની મંજૂરી અપાઈ.