ફટાફટ:ધોરણ 1 અને 2માં અંગ્રેજી વિષય દાખલ, ભગવતગીતા પણ અભ્યાસક્રમમાં સામેલ,જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ધોરણ 1 અને 2માં અંગ્રેજી વિષય કરાયો દાખલ. ભગવતગીતાના પણ અભ્યાસક્રમમાં કરાઈ સામેલ. વિધાનસભા ગૃહમાં ઉઠ્યો ફી માફીનો મુદ્દો. 25 ટકા ફી માફીની માગ. શાળાના ઓરડા બાબતે શિક્ષણ મંત્રીએ કહ્યું ભૂતકાળમાં કરાયેલી જાહેરાતો મામલે રાખવામાં આવ્યું છે ધ્યાન.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram