ફટાફટ: બનાસડેરીમાં આજે મળશે સામાન્ય સભા, પશુપાલકો માટે થઈ શકે મોટી જાહેરાત, જુઓ મહત્વના સમાચાર
Continues below advertisement
બનાસડેરીમાં (Banasderi) આજે મળશે (General meeting)સામાન્ય સભા. પશુપાલકો માટે લેવાઈ શકે છે નિર્ણય. ભાવ ફેર બાબતે કરાઇ શકે છે જાહેરાત. આજે મમતા દિવસ હોવાથી કોરોના રસીકરણનું કાર્ય રહેશે બંધ. અમદાવાદમાં (Ahmedabad) કોરોના ટેસ્ટિંગ માટે ડોમ ફરી શરૂ કરાયા. જમ્મુ કશ્મીરના અનંતનાગમાં (Anantnag) આતંકીઓ બેખોફ. પોલીસ જવાનોના પરિવાર પર કરી રહ્યા છે હુમલા.
Continues below advertisement
Tags :
Ahmedabad Gujarat News ABP ASMITA Anantnag Pastoralists General Meeting ABP Live ABP News Live Banasderi Atanki