ફટાફટ: કુમાર કાનાણીએ હર્ષ સંઘવીને લખ્યો પત્ર. ટ્રાફિક દંડ નહિ વસૂલવા લખ્યો પત્ર, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

કુમાર કાનાણીએ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને લખ્યો પાત્ર. ટ્રાફિક દંડ નહિ વસૂલવા લખ્યો પત્ર. વડોદરામાં સીટી બસની અડફેટે આવતા કોલેજની યુવતીનું મોત થયું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ મામલે કેબિનેટ બેઠકમાં થશે ચર્ચા. અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં આજે ગુજરાત હાઇકોર્ટમાં સજાના કન્ફર્મેશનની આજે સુનાવણી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram