ફટાફટ:રાજ્યમાં એક જ દિવસમાં અપાઈ કોરોનાની સર્વાધિક 8 લાખથી વધુ લોકોને રસી, જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Sep 2021 08:19 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં એક જ દિવસમાં આપવામાં આવી કોરોનાની (Corona) સર્વાધિક 8 લાખથી વધુ કોરોનાની (vaccinated) રસી. વેક્સિનેશન મામલે ગુજરાત સૌથી આગળ. રસીકરણ આપવામાં ભારતે રચ્યો ઇતિહાસ. 24 કલાકમાં 1 કરોડથી વધુના લોકોને આપવામાં આવી કોરોના રસી. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી (Mansukh Mandvia) મનસુખ માંડવિયાએ આપી માહિતી. આગામી 2 દિવસ માટે 3 જિલ્લા અલર્ટ પર. વલસાડ, ડાંગ, નવસારીમાં ભારે વરસાદની આગાહી.