ફટાફટ: UNGAમાં PM નરેન્દ્ર મોદીનુ સંબોધન, આતંકવાદ મુદ્દે આકરા પ્રહાર
Continues below advertisement
સયુંકત રાષ્ટ્ર મહાસભામાં (UN General Assembly) પ્રધાનમંત્રી (Prime Minister) નરેન્દ્ર મોદીએ (Narendra Modi) સંબોધન કર્યું. નામ લીધા વિના ચીન અને પાકિસ્તાન પર કર્યા પ્રહાર. પીએમે કહ્યું અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ આતંક માટે ન કરાય. કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિ. રાજ્યમાં 24 કલાકમાં 5 લાખ જેટલા લોકોને રસી અપાઈ છે.
Continues below advertisement
Tags :
Narendra Modi Gujarati News Afghanistan Prime Minister Pakistan China Strike Terror ABP News Corona Vaccination Address United Nations General Assembly ABP Live ABP News