ફટાફટ: ગુજરાતમાં રાજકીય સ્થિરતા, અને પક્ષ વચ્ચે પણ યોગ્ય સંકલન, કોણે કર્યું નિવેદન?, જુઓ મહત્વના સમાચાર
Continues below advertisement
ગુજરાતમાં (Gujarat) રાજકીય સ્થિરતા (Political stability) છે અને પક્ષ વચ્ચે પણ યોગ્ય સંકલન હોવાનું DYCM નિતિન પટેલે કર્યો દાવો. સોખડાના હરિપ્રસાદ સ્વામિની કાલે નીકળશે અસ્થિકુંભ યાત્રા. દાહોદમાં સવારથી વરસાદી માહોલ. રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ (Ramnath Kovind,) રામનાથ કોવિન્દ મોદી મંત્રી મંડળ સાથે કરશે ચાય પે ચર્ચા.
Continues below advertisement