ફટાફટ: આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. અમદાવાદથી કમલમ સુધી રોડ શૉનું આયોજન. જીએમડીસી ગ્રાઉન્ડમાં મહાપંચાયત સંમેલનનું આયોજન. ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે રણશિંગુ ફૂંકશે પીએમ મોદી. આવતીકાલે ગાંધીનગરથી દહેગામ સુધી યોજશે પીએમ રોડ શૉ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram