ફટાફટ :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે દેશભરમાં ઉજવણી, ભાજપ 7 ઓક્ટોબર સુધી કરશે કાર્યક્રમ

Continues below advertisement

સુરતના લીંબાયત વિસ્તારમાં 5 વર્ષની બાળકીના શ્વાસનળીમાં દવા ફસાઈ જતા મોત, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના (Narendra Modi) જન્મદિન (birthday celebrations) નિમિત્તે દેશભરમાં ઉજવણી. વૃક્ષા રોપણનો કાર્યક્રમ હાથ ધરાયો, દોઢ કરોડથી વધુ લોકોને વેક્સિનના ડોઝ આપવાનો લક્ષ્યાંક. ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ તેજસ્વી સૂર્યા બે દિવસ ગુજરાતની મુલાકાતે.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram