ફટાફટ: 3 દિવસ બાદ રાજ્યમાં ફરી વેકસીનેશન શરૂ, ચારધામ યાત્રા પરના પ્રતિબંધ અંગે શું કહ્યું ઉત્તરાખંડ સરકારે?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Jul 2021 12:10 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App3 દિવસ બાદ રાજ્યમાં ફરી વેકસીનેશનનો (Vaccination) પ્રારંભ કરાયો છે. અમદાવાદનાં 143 કેન્દ્ર પર રસીકરણની કામગીરી કરાશે. ફરી વધ્યા (Petrol, Diesel Price) પેટ્રોલ અને ડિઝલના ભાવ. ચારધામ યાત્રા (Chardham Yatra) પરનો પ્રતિબંધ ઉત્તરાખંડ સરકારે 28 જુલાઇ સુધી લંબાવ્યો. અમરેલીમાં મેઘ મહેર થતાં ખેડૂતો ખુશ થયા.