ફટાફટ: ઉકાઈ ડેમમાં પાણીની આવક શરૂ, ખેડૂતો થયા ખુશ, જુઓ ગુજરાતી સમાચાર

Continues below advertisement

રાજ્યમાં ભારે વરસાદની આગાહી. માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના. દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડતાં વાહન ચાલકોને હાલાકી. ઉકાઈ ડેમમાં પાણીની આવક શરૂ થઈ. ખેડૂતો થયા ખુશ. રાજ્યમાં પાકનું વાવેતર 95 ટકા થયું.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram