ફટાફટ:ક્યાં તૈયાર થયો પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીનો ડ્રીમ પ્રોજેકટ, જુઓ મહત્વના સમાચાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Jul 2021 01:38 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદના બોપલમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) સિવિક સેંટરનું લોકાર્પણ કર્યું હતું. નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે (Nitin Patel) AAP પર કર્યા પ્રહાર. ભરૂચના ચંદેરીયા પાસે ટેમ્પો પલટી જતાં અકસ્માત, 11 મુસાફરો ઘાયલ થયા. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીનો (Narendra Modi) ડ્રીમ પ્રોજેકટ (dream project) તૈયાર, નર્મદા મૈયા બ્રિજને લાઇટથી શણગારાઓ, રથયાત્રાના દિવસે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ બ્રિજને ખુલ્લો મૂકશે