દેશમાં વધી ઓમિક્રોનની દહેશત, આ રાજ્યમાં નોંધાયા સૌથી વધુ કેસ; જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
24 Dec 2021 12:37 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદેશમાં ઓમિક્રોનનો કહેર સતત વધી રહ્યો છે. ગુરુવારે દેશભરમાં ઓમિક્રોનના 100થી વધુ કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ ઓમિક્રોનના 88 કેસ નોંધાયા છે. કુલ કેસની સંખ્યા 358 પર પહોંચી છે.