મુંબઈમાં પ્રેમિકા સાથે લક્ઝુરીયસ કારમાં ફરવા નિકળેલા યુવકને મળી ગઈ પત્નિ, પત્નિએ કાર પર ચડીને શું કર્યું ?

Continues below advertisement
સોશિયલ મીડિયા પર હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દક્ષિણ મુંબઈના એક રસ્તા પર મહિલા અને તેના પતિની વચ્ચે ઝઘડો જોવા મળ્યો હતો. આ ઝઘડામાં પત્ની ટ્રાફિકની વચ્ચે પોતાના પતિની કાર પર ચપ્પલ મારતી જોવા મળી રહી છે. આ ઘટનામાં મહિલાએ પોતાના પતિને તેની ગર્લફ્રેન્ડની સાથે રંગે હાથ ઝડપી પાડ્યો હતો. ત્યાર બાદ રસ્તા પર જ વિવાદ થઈ ગયો હતો.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram