Air Indiaની ચાર મહિલા પાયલટે રચ્યો ઇતિહાસ, 16000 કિમીનું અંતર કાપી બેંગલુરુ પહોંચી

Continues below advertisement

Air Indiaની ચાર મહિલા પાયલટે ઇતિહાસ રચ્યો હતો. દુનિયાના સૌથી લાંબા હવાઇ રૂટ પરથી વિમાન લઇને  બેંગલુરુ પહોંચી હતી. ઉત્તરી ધ્રુવ પરથી 16000 કિલોમીટરનું અંતર પાર કર્યું હતું.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram