સતત બીજા દિવસે ભારતીય શેર બજારમાં ભારે ઉછાળો, સેન્સેક્સમાં કેટલો થયો ઉછાળો?
abp asmita
Updated at:
28 Dec 2021 02:32 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસતત બીજા દિવસે ઉછાળા સાથે ભારતીય શેર બજાર ખુલ્યું છે. મંગળવાર સપ્તાહના બીજા દિવસે શેર બજારમાં 400 પોઈન્ટનો ઉછાળો આવ્યો છે. આ ઉછાળાથી રોકાણકારો ખુશ છે. 400થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે સેન્સેક્સ 57 હજાર 830 પર પહોંચ્યો છે.