પ્રથમ તબક્કામાં આ ત્રણ કરોડ લોકોને મફતમાં વેક્સીન અપાશેઃ કેન્દ્રિયમંત્રી હર્ષવર્ધન
Continues below advertisement
કેન્દ્રિય આરોગ્યમંત્રી હર્ષવર્ધને કહ્યું હતું કે, પ્રથમ તબક્કામાં એક કરોડ હેલ્થ વર્કર અને બે કરોડ ફ્રન્ટલાઇન વર્કરને મફતમાં કોરોનાની વેક્સીન મળશે. પ્રાથમિકતા વાળા બાકીના 27 કરોડ લોકોને જૂલાઇ મહિના સુધીમાં કોરોનાની વેક્સીન અપાશે.
Continues below advertisement