વર્ષ 2021માં ગૌતમ અદાણી વિશ્વમાં સૌથી વધુ કમાણી કરનાર ઉદ્યોગપતિ બન્યા
Continues below advertisement
ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની સંપત્તિમાં આ વર્ષે જેટલો વધારો થયો છે. તેટલો દુનિયામાં બીજા કોઈ અબજપતિની સંપત્તિમાં થયો નથી. બ્લૂમ્બર્ગ બિલિયોનર ઈંડેક્સના અહેવાલ પ્રમાણે આ વર્ષે સંપત્તિ વધારવામાં ગૌતમ અદાણીએ વિશ્વના સૌથી ધનપતિ જેફ બેજોસ અને ઈલોન મસ્કને પણ પાછળ છોડી દીધા છે
Continues below advertisement