જનરલ બિપિન રાવતના હેલીકૉપટરનો મામલો: તપાસ કરતા મોટો ખુલાસો, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
02 Jan 2022 02:42 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજનરલ બિપિન રાવતના હેલીકૉપટર ક્રેશ મામલે તપાસ કરતા મોટો ખુલાસો થયો છે. વાતાવરણ ખરાબ હોવાથી હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાનુ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. એર માર્શેલ માનવેન્દ્રસિંહ કમિટીએ તપાસ રિપોર્ટ રજુ કર્યો છે. જે બાદ આ વાત સામે આવી છે.