કઇ કઇ પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ પર કેન્દ્ર સરકારે મુકશે પ્રતિબંધ?

Continues below advertisement

કેંદ્ર સરકારે આવતા વર્ષથી દેશને સિંગલ યુઝ પ્લાસ્ટિકમુક્ત (plastic )બનાવવાની દિશામાં મહત્વનું પગલું લીધુ છે. દેશભરમાં પ્લાસ્ટિક કચરાના ખતરાનો સામનો કરવાની જરૂરીયાતને મુદ્દે મોટાપાયે માગણી ઉઠતા કેંદ્ર સરકારે 1 જુલાઈ 2022થી સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ સામે પ્રતિબંધ (ban) અમલી બનાવતુ જાહેરનામુ જાહેર કરી દીધુ છે. સરકારે જાહેરનામાની મદદથી પોલિથિન બેગની જાડાઈ 50 માઈક્રોનથી વધારીને 120 માઈક્રોન સુધી કરી દીધી છે. જો કે પોલિથિન બેગની જાડાઈ સંબંધી નિયમ 30 સપ્ટેમ્બરથી શરૂ કરીને બે તબક્કે અમલી બનશે. હાલમાં દેશમાં 50 માઈક્રોનથી ઓછી જાડાઈની પોલિથિન બેગ પર પ્રતિબંધ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram