દેશભરમાં ગુરુપૂર્ણિમાની કરાઈ રહી છે ઉજવણી, PM મોદીએ જનતાને પાઠવી શુભેચ્છા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Jul 2021 01:18 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજે દેશભરમાં ગુરુપૂર્ણિમા(Gurupurnima)ની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશના વિવિધ ધાર્મિક સ્થળો પર વહેલી સવારથી શ્રદ્ધાળુ(Devotees) પહોંચી ગયા છે. કોરોનાની ગાઈડલાઈન સાથે આ દર્શન કરવામાં આવી રહ્યા છે. આ અંગે વડાપ્રધાન નરેન્દ્રમોદીએ પણ ગુરુપૂર્ણિમાની શુભેચ્છા પાઠવી હતી.