ફટાફટ:બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી, જુઓ મહત્વના સમાચાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Jul 2021 12:41 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના (low pressure) કારણે રાજ્યમાં ભારે વરસાદની (Heavy rains) આગાહી. 27 જુલાઇ સુધી વરસી શકે છે ભારેથી અતિભારે વરસાદ. આજે ભાજપ મહિલા મોરચાની કારોબારી બેઠક. આગામી ચૂંટણી અંગે ચર્ચા. ઉત્તર પ્રદેશમાં (Uttar Pradesh) શ્રવણ મહિનાની ધૂમ. શિવાલયોમાં ઉમટી ભક્તોની ભીડ.