પ્રી મોનસૂન એક્ટિવિટીના કારણે દક્ષિણ ભારતમાં મુશળધાર વરસાદ, રાજયમાં 20 જુન સુધી ચોમાસુ થશે શરૂ
Continues below advertisement
પ્રી મોનસૂન એક્ટિવિટીના (pre-monsoon activity) કારણે દક્ષિણ ભારતમાં (South India) મુશળધાર વરસાદ શરૂ થયો છે. ગોવા અને કેરળમાં (goa-keral) 5થી 7 જૂન દરમિયાન ચોમાસુ બેસી જશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. રાજયમાં 15થી 20 જુન દરમિયાન ચોમાસુ શરૂ થાય તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.
Continues below advertisement
Tags :
Gujarati News Monsoon ABP ASMITA Meteorological Department Pre-monsoon Activity Pre-Monsoon Activity