કોરોનાના બે વર્ષ બાદ દેશભરમાં હોળી અને ધુળેટીની ધૂમ ઉજવણી, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

કોરોનાના બે વર્ષ બાદ દેશભરમાં હોળી અને ધુળેટીની ધૂમ ઉજવણી. ગીરસોમનાથ જિલ્લમાં હર્ષોલ્લાસ સાથે હોળી અને ધુળેટીની ઉજવણી કરાઈ, દેશભરમાં રંગપંચમીની ઉજવણી. મંદિર, ગર્ભ, દરેક સ્થાને રંગોનો માહોલ છવાયો. ગાંધીનગરના પાલેજ ગામમાં અંગારા પર લોકો ચાલીને હોલિકા દહન કરવામાં આવે છે. હોળી અને ધુળેટીનો તહેવાર દરેક સ્થાને વિવિધ રીતે ઉજવાય છે. ત્યારે સુરતના સરસ ગામમાં 80  વર્ષના જૂની પરંપરા યથાવત રાખવામાં આવી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram