કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનને લઈને દેશમાં કેવી છે તૈયારીઓ?, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

કોરોનાના નવા વેરિયન્ટને લઈને દિલ્હીમાં 30 હજાર ઓક્સિજન અને 10 હજાર ICU બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંયા વિદેશથી આવતા તમામ લોકોની તપાસ કરવામાં આવી રહી છે. ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram