ફટાફટઃ ઉત્તરપ્રદેશમાં ક્યા સુધી લોકડાઉન રહેશે લાગૂ,ખાતરના ભાવ વધારા અંગે સરકાર શું કરશે પ્રયાસ?,જુઓ મહત્વના સમાચાર
Continues below advertisement
ઉત્તરપ્રદેશમાં હવે 10મી સુધી લોકડાઉન લાગૂ રહેશે. સુપ્રીમ કોર્ટે 50 ટકાથી વધુ મરાઠા અનામતના નિર્ણયને ફગાવ્યો છે.અમદાવાદના સાણંદમાં ધાર્મિક કાર્યક્રમના નામે કોરોનાના નિયમોના ધજાગરા ઉડાડવામાં આવ્યા છે. ગાંધીનગરમાં જનતાના ખર્ચે ખરીદાયેલી એમ્બ્યુલન્સોનું ભાજપના નેતાઓએ લોકાર્પણ કર્યું છે.
Continues below advertisement
Tags :
Gujarati News Lockdown Supreme Court Price Maharashtra Uttar Pradesh Farmer ABP ASMITA Fertilizer Rise Corona Transition Maratha Anamat