હવામાં રહેલો ઓક્સિજન મેડકલ ઓક્સિજનથી કઇ રીતે અલગ છે? કેવી રીતે બને છે લિક્વીડ ઓક્સિજન ? જાણો શું છે ટેકનિક
Continues below advertisement
કોરોનાની મહામારીની બીજી લહેર શ્વાસ રોંધી રહી છે. સ્થતિ એ છે કે,આજે ટ્રેન અને પ્લેન મારફત ઓક્સિજન પહોંચાડવામાં આવી રહ્યો છે. જો કે ઓક્સિજન તો હવામાં મોજૂદ છે તો પછી તેના માટે આટલો સંઘર્ષ કેમ?? મેડિકલ ઓક્સિજન હવામા મોજૂદ ઓકસિજનથી કઇ રીતે અલગ હોય છે અને કેવી રીતે કે લિક્વિડ ફોર્મમાં તૈયાર થાય છે. જાણીએ...
Continues below advertisement