વેક્સિન અંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવનું મહત્વનું નિવેદન, ક્યાં મળશે વેક્સિન?,જુઓ વીડિયો
Continues below advertisement
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે જણાવ્યું કે, દવાઓની દુકાનોમાં કોરોનાની વેક્સિન નહીં મળે. જે સરકારી વેક્સિનેશન સેન્ટર પર જ મળશે.સરકાર રાજ્યોને વેક્સિન આપતી રહેશે પરંતુ તે દુકાનોમાં નહીં પણ સરકારી વેક્સિનેશન સેન્ટર પરથી જ રસી લઈ શકાશે.
Continues below advertisement