દેશમાં કોરોનાનો ભયંકર ભરડો, એક જ દિવસમાં નવા 56 હજાર 211 કેસ નોંધાયા
Continues below advertisement
દેશમાં કોરોના સંક્રમણ બેકાબૂ થયું છે. છેલ્લા 24 કલાકમાં નવા 56 હજાર 211 કેસ નોંધાયા છે જ્યારે 271 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા નવા કેસમાં 79 ટકા કેસ માત્ર છ રાજ્યમાં નોંધાયા છે.
Continues below advertisement
Tags :
New Cases Of Corona