મધ્યપ્રદેશના ભોપાલમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

મધ્યપ્રદેશના ભોપાલમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો હતો. 3 વર્ષની બાળકી પર 5 થી વધુ શ્વાને હુમલો કર્યો હતો. શ્વાનના હુમલાના કારણે બાળકીને ગંભીર ઈજાઓ પોહચી છે. બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram