મોરબીમાં વિધર્મી યુવાને યુવતી સાથે દુષ્કર્મ કર્યાની ઘટના સામે આવી, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

મોરબીમાં વિધર્મી યુવાને યુવતી સાથે દુષ્કર્મ કર્યાની ઘટના સામે આવી છે. સાહિલ નામના યુવક સામે ફરિયાદ નોંધવામાં આવી છે. લગ્ન કરવા માટે દબાણ કરતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે સાહિલની અટકાયત કરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram